નેશનલ ગેમ્સ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ઉત્તરપ્રદેશ અને તેલંગાણાને ગોલ્ડ મેડલ

- ભાવનગર ખાતે બાસ્કેટબોલની 3-3 ની સ્પર્ધા જીતવા રસાકસી જામી - ભાઈઓમાં તમિલનાડુ અને બહેનોમાં કેરળની ટીમ રનર્સઅપ, વિજેતા અને રનર્સઅપ ટીમના ખેલાડીઓને સન્માનીત કરાયા ભાવનગર : ભાવનગર શહેરના સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે નેશનલ ગેમ્સ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે સોમવારે બાસ્કેટબોલની ૩-૩ની સ્પર્ધાની ફાઈનલ મેચ જીતવા ભારે રસાકસી જામી હતી. ભાઈઓના … Read more

વડલી ગામની મુખ્ય ડ્રેનેજ લાઇન બંધ કરાતા રોગચાળાનો ભરડો

- નેશનલ હાઇવે અધિકારી દ્વારા - ગામની શેરીઓ, બજારોમાં ગટરના પાણીથી વ્યાપક ગંદકી, ડ્રેનેજ અને પાણી માટે ભુંગળા નાખી આપવા ગ્રામજનોની માંગ વાઘનગર : મહુવા તાલુકાના વડલી ગામે રોગચાળો માથુ ઉચકી રહ્યો છે અને ઠેર ઠેર જામેલા ગંદકીના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જો કે, નેશનલ હાઇવેના કારણે આ ગામની મુખ્ય ગટરના … Read more

ભાવનગરમાં સ્વચ્છતા માત્ર કાગળ પર, ઠેર ઠેર કચરા પોઈન્ટ યથાવત

- સ્વચ્છતા સર્વેક્ષણમાં નબળો દેખાવ છતા અધિકારીઓ બેફિકર - ખારગેટ, શાકમાર્કેટ, મામાકોઠા, કરચલીયા પરા સહિતના વિસ્તારમાં ગંદકીના ઢગથી સ્થાનિક લોકો ત્રાહિમામ ભાવનગર : સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરનો દેખાવ ખરાબ રહ્યો છે પરંતુ તેમ છતા હજુ મનપાના અધિકારીઓમાં બેફિકર જોવા મળી રહ્યા છે, જે ગંભીર બાબત છે. ભાવનગર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ યથાવત જોવા મળી રહ્યા … Read more

ડાયમંડ ઉદ્યોગને મંદીની અસર, કાચો માલ મોંઘો, ડિમાન્ડ ઓછી

- ગત વર્ષની તુલનામાં આ વર્ષે દિવાળી નબળી પૂરવાઈ સાબિત થઈ - 15 મીથી દિવાળી વેકેશન પડવાનું શરૂ થઈ જશે, આ વર્ષે 10 થી 12 દિવસ વેકેશન લંબાઈ તેવી શક્યતા ભાવનગર : ભાવનગરના મુખ્ય ઉદ્યોગ પૈકીના ડાયમંડ ઉદ્યોગ માટે ગત વર્ષની તુલનામાં આ વર્ષની દિવાળી નબળી પૂરવાઈ સાબિત થઈ છે. રફ ડાયમંડના ભાવ ઉંચા હોવાની … Read more

દસનાળા નજીક ટ્રક અડફેટે બાઈક ચાલકનું કરૂણ મોત

- કુંભારવાડાનો તરૂણ કોટડા ભાલથી આવી રહ્યો હતો તે વેળાએ દુર્ઘટના સર્જાઈ - ટ્રક ચાલકે રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચલાવી બાઈકને અડફેટે લીધું, અકસ્માતના પગલે ભારે અરેરાટી સાથે આઘાત છવાયો ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષિય તરૂણ પોતાનું બાઈક લઈ કોટડા ભાલ ગામેથી પરત ફરી રહ્યો હતો. તે વેળાએ ભાવનગર ધોલેરા માર્ગ … Read more

ભાવનગરની 300 વર્ષ જૂની ભવાઈ, પ્રભાવિત થઈને રાજાએ માફ કર્યો હતો મુંડકી વેરો

ભાવનગરના ભંડારીયા ગામે ૩૦૦ વર્ષથી ભવાઇ વેશ સાથે પરંપરાગત રીતે ઉજવાતી ભવાઈ છે. ભંડારીયાની અદભૂત ભવાઈથી પ્રભાવિત થઇને દાંતાના રાજવીઓએ ’મુંડકી વેરો’ માફ કર્યો હતો. Source link

હિલપાર્ક ચોકડીથી અધેવાડા સુધીનો રોડ ખરાબ હાલતમાં હોવાથી મુશ્કેલી

- લાંબા સમયથી ખખડધજ રોડના પ્રશ્ને પગલા નહી લેવાતા સ્થાનિક રહિશોમાં કચવાટ - બિસ્માર રોડના કારણે ગંભીર અકસ્માતની ભીતિ, સરકારી તંત્રએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી ભાવનગર : ભાવનગર શહેરની હિલ પાર્ક ચોકડીથી અધેવાડા જવાનો રોડ ખુબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે પરંતુ સરકારી તંત્ર દ્વારા … Read more

7 જુગારી સાથે પોલીસે એક બુટલેગરને ઝડપ્યો

- મહુવા પોલીસને એક તીરથી બે નિશાન લાગ્યા - એસ.ટી. સ્ટેન્ડની સામે અમૃત બજારના બિલ્ડીંગના પાર્કિંગમાં જુગારનો દરોડો પાડયો, શંકાસ્પદ હાલતમાં બેઠેલા અન્ય એક શખ્સ પાસેથી વિદેશી દારૂ મળ્યો ભાવનગર : મહુવા પોલીસે એક તીરથી બે નિશાન લગાવ્યા હોય તેમ જુગારનો દરોડો પાડવા ગયેલી પોલીસે સાત જુગારીઓ સાથે એક બુટલેગરને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે … Read more

ભડલી ગામે યુવતીનો ઝાડ સાથે લટકી જઈ આપઘાત

- પરિવારે પ્રેમલગ્નની મંજૂરી ન આપતા અંતિમ પગલું ભર્યંગ - મૃતક મુળ અલંગની રહેવાસી, પરિવારમાં અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી સિહોર : સિહોર તાલુકાના ભડલી ગામે પ્રેમમાં પાગલ થયેલી એક યુવતીએ પ્રેમી સાથે પરિવારે લગ્ન કરવાની મંજૂરી ન આપતા લીમડાના ઝાડ સાથે લટકી જઈ આપઘાત કરી લેતા અરેરાટી સાથે આઘાત છવાયો છે. બનાવ અંગે પ્રાપ્ત … Read more

ગર્લફ્રેન્ડને લઈ બોરતળાવ ફરવા ગયેલા યુવકને છરીનો ઘા ઝીંકાયો

- રોમિયોગીરી કરતા લુખ્ખા તત્ત્વોએ બદનામ કરવા બન્નેનો વીડિયો ઉતાર્યો - યુવકના મિત્રને આવતા જોઈ ત્રણેય શખ્સ બાઈક લઈ ફરાર, ઈજાગ્રસ્તને લોહિયાળ હાલતમાં સર ટી. હોસ્પિટલ ખસેડાયો ભાવનગર : શહેરના બોરતળાવ ખાતે ગર્લફ્રેન્ડને લઈ ફરવા ગયેલા એક યુવાનને ત્રણ શખ્સોએ બદનામ કરવાના ઈરાદે વીડિયો ઉતારી લઈ છરીનો ઘા ઝીંકી દીધી હતી. જે બનાવમાં લોહિયાળ ઈજા … Read more