Deposit 100 rupees daily in this government scheme, you will get an amount of 15 lakhs

દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી અનેક સ્મોલ સેવિંગ સ્કીમ (Small Saving Schemes) ચલાવવામાં આવી રહી છે. જે લોકો થોડા થોડા પૈસાનું રોકાણ કરીને ભવિષ્ય માટે એક ખાસ ફંડ ઊભું કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે યોજનાઓ ખૂબ જ ઉપયોગી છે. તમારી દીકરીના લગ્ન માટે અને ઉચ્ચ અભ્યાસ માટે રોકાણ કરવા માંગો છો તો તે માટે … Read more

Thinking of buying gold from Dubai to avoid import duty? Know the price difference

દિલ્હી: શું તમને પણ એમ લાગે છે દુબઈમાં સોનું (Buying Gold from Dubai) સસ્તું પડે છે? જો તમે ફક્ત પીળી ધાતુની સ્ટીકર કિંમત (Gold Price) જોઇને તેવું માનો છો તો તમે સાચા હોઈ શકો છો. પરંતુ તેમાં ઘણું બધું છે. અમીરાતમાં સોનું ખરીદવા અને તેને ભારત પાછા લાવવા વિશે તમને બે વાર વિચારવા માટે પૂરતું … Read more

better investment option for senior citizens

નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડને સામાન્ય રીતે રોકાણના એક સારા વિકલ્પ તરીકે જોવામાં આવે છે. અહીં તમારા રૂપિયા એક વ્યાવસાયિક પેઢી કે નિષ્ણાતો દ્વારા મેનેજ કરવામાં આવે છે.તમને એ વાતની ચિંતા કરવાની હોતી નથી કે રૂપિયા ક્યાં રોકાણ કરવા અને ક્યાં ન કરવા. તમારા ફંડ મેનેજર તમારા માટે આ કામ કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસપીઆઈ પણ … Read more

Home-car loan becomes expensive - SBI એ વ્યાજદરમાં વધારો કરતા હોમ-કાર લોન મોંઘી થઈ – News18 Gujarati

નવી દિલ્હીઃ RBIના રેપોરેટમાં વધારો થયા બાદ હવે બેંકોએ પણ અંદાજિત વ્યાજદર વધારવાની શરૂઆત કરી દીધી છે. દેશની સૌથી મોટી બેંક SBIએ પણ તેના એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આનાથી બેંકમાં લોન લેનારા વર્તમાન ગ્રાહકો અને નવા ગ્રાહકોને મોટો ફટકો પડશે. નવા દરો 1 ઓક્ટોબર … Read more

આ કંપનીના શેરની કિંમતમાં ગજબનો વધારો થયો, રોકાણકારો માલામાલ બન્યા

multibagger share: આ નબળા બજારમાં પણ કેટલીક કંપનીઓના શેરે રોકાણકારોને જબરદસ્ત નફો કરાવ્યો છે. એવો જ એક શેર બરોડા રેયોન કોર્પોરેશન લિમિટેડનો છે, જે બીએસઈ પર આ વર્ષે સૂચિત થયા બાદ હજુ સુધી લગભગ 4,400 ટકાની ઉંચાઈ પર ગયો છે. Source link

Pay with UPI and get double cashback

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પ્લેટફોર્મ CRED એ કહ્યુ છે કે, તે હવે યૂઝર્સને સ્કેનિંગ કરવા અને UPIની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. ટાઈગર ગ્લોબલ અને ફાલ્કન એજ કેપિટલના રોકાણવાળા સ્ટાર્ટઅપે કહ્યુ કે, આનાથી યૂઝર્સને બ્રાન્ડ પર ડીલ્સ અને ટ્રાન્ઝેક્શન પર કેશબેકની સાથે તેના ભાગીદાર વેપારીઓને કરવામાં આવેલા પેમેન્ટ પર બે ગણું રિવર્ડ મળશે. મળેલા કેશબેકને CRED … Read more

Three Post Office savings schemes

નવી દિલ્હીઃ મોંઘવારી અને અસ્થિર બજારમાં દરેક ઈચ્છે છે કે તેના રૂપિયા સુરક્ષિત રહે અને સાથે સાથે સારું વળતર પણ મળે. જો કે, આવી યોજના બહુ જ ઓછી હોય છે. જ્યાં તમને એક નિયમિત વળતર મળશે અને રૂપિયા પણ ગુમાવવાનું જોખમ નહિ રહે. અમે તમને આવી 3 યોજનાઓ વિશે જણાવીશું. સુરક્ષાની સાથે આ યોજનામાં વળતર … Read more

this banks have increased the interest rate on FD

નવી દિલ્હીઃ RBIના રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ સરકારીથી લઈને પ્રાઈવેટ બેંકોએ ફિક્સ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. એવામાં જો તમે એ વાતથી પરેશાન છો કે, ક્યાં એફડી કરાવવી વધુ ફાયદાકારક બનશે. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ક્યાં કેટલુ વધુ વ્યાજ મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુસાર ઘણીવાર નીતિગત વ્યાજ … Read more

3વર્ષના ટ્રાન્ઝેક્શનને આધારે બોન્ડના આઈપીઓની ઓફર પ્રાઈસ નક્કી કરાશે

- શેર્સના પબ્લિક ઇશ્યૂની ઑફર પ્રાઈસ નક્કી કરવા સેબીની માર્ગદર્શિકા - કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સની વિગતો આપવી પડશે, આઈપીઓ પૂર્વે સેબીને દસ્તાવેજ રજૂ કરવો પડશે અમદાવાદ : પે ટીએમ અને ઝોમેટોના શેર્સના પબ્લિક ઇશ્યૂ પછી તેના ભાવમાં આવેલી મોટી ઊથલપાથલ બાદ સેબી-સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએએ શેર્સના પબ્લિક ઇશ્યૂ લઈને આવનારી કંપનીઓને સેબી સમક્ષ પબ્લિક … Read more

દશેરા પૂર્વે સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

- વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પીછેહટ: બંધ બજારે ડોલર ફરી ઉછળ્યો મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા હતા. દરમિયાન, દેશમાં આયાત થતા સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના નિર્દેશો હતા … Read more