what is psu equity funds and how they performed should you consider to invest

મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ તમને એસઆઈપી સહિત ખૂબ જ નાની રકમ સાથે પણ તમારા પસંદગીના સેક્ટરમાં રોકાણ કરવા અને તમારી પસંદગીની કંપનીઓના શેરમાં નાના ફંડ સાથે રોકાણ કરવાનો ઓપ્શન પૂરો પાડે છે. ત્યારે સેક્ટોરિયલ ફંડ્સ છેલ્લા કેટલાક સમયથી લોકોની પહેલી પસંદ બન્યા છે. આ સેક્ટોરિયલ ફંડ્સનો … Read more

How to Prepare for Recession know these key tips to manage your finance

મુંબઈઃ સમગ્ર વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી મંદી મંદીની બૂમો પડી રહી છે. ત્યારે આ સંભવિત મંદી આવે તે પહેલા પોતાને તૈયાર કરવા માટે તમારે આટલું સમજી લેવું જોઈએ. મંદી કંપનીઓના વેચાણને અસર કરે છે અને આર્થિક વૃદ્ધિને અટકાવે છે. મંદીના કારણે વ્યાપક બેરોજગારી વધી શકે છે કારણ કે પોતાના વધતા ખર્ચને કારણે કંપનીઓ મોટા પ્રમાણમાં … Read more

pm kisan sammannidhi scheme status

નવી દિલ્હીઃ દેશના જરૂરિયાતમંદ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ લાભપાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM Kisan) યોજના હેઠળ મળતા … Read more

india has highest salary increase of 10.6 percent in 2022 across world

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હવે મંદી મંદીની બૂમો સંભળાઈ રહ્યા છે. આ સમયે મોટાભાગની ચર્ચા અમેરિકાની સંભવિત મંદીને લઈને થઈ રહી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાની ભારત પર નોંધપાત્ર અસર હોવાથી ભારત અને ભારતીય કંપનીઓ પણ ભયના ઓથાર હેઠળ છે. દરમિયાન, ભારતમાં પગાર વધારાના આંકડાને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જે દર્શાવે છે કે દેશમાં પગાર … Read more

Gold Silver rate today 27th September know your city price here

નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક ઘટાડાની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે આજે સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનાના ભાવ ફરી 49 હજાર નજીક પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પાછલા બે દિવસના કડાકા બાદ 55 હજાર આસપાસ … Read more

આમાં રોકાણ કરીને ત્રણ જ વર્ષમાં કમાશો 10 લાખ, રૂપિયા પણ સુરક્ષિત રહેશે

Fix Deposit Plan: ભારતીય સ્ટેટ બેંકે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર UTSAV એફડીની શરૂઆત કરી છે. જેમાં તમે 1000 દિવસ માટે રોકાણ કરી શકો છો. આમાં તમે 20 ઓક્ટોબર, 2022 સુધી રોકાણ કરી શકો છો. આ એફડીમાં સામાન્ય નાગરિકોને 6.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યુ છે. જો આ એફડીથી 10 લાખ રૂપિયા મેળવવા માંગો … Read more

banana powder business one can easily earn good income in very low investment

જો તમે નોકરી કરીને કંટાળી ગયા છો અને પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો, તો આજે અમે તમને એક જોરદાર બિઝનેસ આઈડિયા જણાવી રહ્યાં છીએ. જેને શરુ કરતાંની સાથે જ તમે મોટી કમાણી મેળવવાની શરુ કરશો. તેમાં વધુ રોકાણની પણ જરૂરત નથી. આ બિઝનેસ છે કેળાના પાઉડરનો. જો કોઈ ખેડૂતમિત્રો કેળાંનું ઉત્પાદન કરે છે, તો … Read more

BSE sensex update amid weak global market and pressure market could rise

મુંબઈઃ સતત ચાર કારોબારી સેશનથી શેરબજારમાં તીવ્ર ઘટાડાને ભારતીય શેરબજારમાં આજે બ્રેક લાગી શકે છે. વૈશ્વિક બજારના દબાણ છતાં સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 954 પોઈન્ટ ઘટીને 57,145 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 311 પોઈન્ટ ઘટીને 17,016 પર બંધ થઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા, યુરોપ સહિત … Read more

આર્થિક અવરોધો વચ્ચે ભારતનો વિકાસ દર ચાલુ વર્ષે 7.3 ટકા રહેશે : S&P

- ૨૦૨૨ના અંત સુધીમાં ફુગાવો ૬%ની ઉપર જ રહેશે, આવતા વર્ષે સ્થાનિક માંગનો સપોર્ટ મળશે અમદાવાદ : અમેરિકાની સાથે-સાથે ભારતમાં પણ વ્યાજદરમાં વધારાની અવિરત ગતિ દેશના આર્થિક વિકાસને રૂંધશે તેવી આશંકા વચ્ચે એસ એન્ડ પીએ ભારતનો વિકાસદર ૭.૩ રહેવાની ધારણા કરી છે. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય … Read more

નવરાત્રીના આરંભ સાથે ખાદ્યતેલોના ભાવ તૂટતાં ગૃહિણીઓને રાહત થઇ

- સૌરાષ્ટ્રમાં પણ ખાદ્યતેલોમાં પીછેહટ: આયાતી પામતેલ તૂટી રૂ.૯૦૦ની અંદર ઉતરી ગયુ મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નિવરાત્રી ઉત્સવના આરંભ સાથે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ ઝડપથી નીચા ઉતરતાં મોસમી ગ્રાહકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલ ગબડતાં વૈશિવ્ક વિવિદ ખાદ્યતેલોના ભાવમાં આજે ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. … Read more