Investment Oppurtunity: આગામી 15થી 20 દિવસ દરમિયાન આ 5 શેરો પર રાખો નજર, આપી શકે તગડું વળતર

સ્થાનિક શેરબજારમાં શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા. જો કે, તેની પહેલા સતત 8 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ગજબની તેજી બતાવતા ઘણી વાર નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યું છે. બજારની આ તેજી ક્રૂડ ઓઈલ અને કમોડિટીના ઘટતા ભાવો તેમજ વિદેશી રોકાણકારોની વાપસીને કારણે જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર એશિયાઈ તેમજ અન્ય વિદેશી માર્કેટેસથી વિપરિત … Read more

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટાટા કંપનીના આ ફંડે રુ.10 હજારને રુ. 13 લાખ બનાવ્યા

નવી દિલ્હીઃ ટાટા બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ફંડ બેંકિંગ અને આર્થિક સેવા ક્ષેત્રની રોકાણ કરવાવાળી એક ઓપન એન્ડેડ ઇક્વિટી યોજના છે. ફંડની સ્થાપના 28 ડિસેમ્બર 2015માં થઈ હતી. એટલે આ જલ્દી જ 7 વર્ષનું થઈ જશે. ફંડને વેલ્યુ રિસર્ચથી 3 સ્ટાર રેટિંગ છે, અને ફંડ તાજેતરની ફેક્ટશીટ અનુસાર 30 ઓક્ટોબર 2022 તેણે પોતાની શરુઆતથી 13.57 … Read more

ન્યૂબર્ગ ડાયગ્લોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડે આઈપીઓ લાવવાની યોજના બનાવી છે.

નવી દિલ્હીઃ IPO દ્વારા કમાણી કરવા માંગો છો તો, તમારી માટે એક નવી તક આવી રહી છે. વાસ્તવમાં, ન્યૂબર્ગ ડાયગ્લોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડે આઈપીઓ લાવવાની યોજના બનાવી છે. તેના દ્વારા કંપની 1500 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. કંપની 1500 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. જાણકારી અનુસાર, આઈપીઓ માટે કોટક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ … Read more

MFના ફેવરિટ આ શેર્સ તમારી પાસે હશે, તો પછી ખજાનો મળ્યો જ સમજો

શેરબજારમાં રોકાણ કરીને તગડી કમાણી કરવી હોય તો કાં તો તમારી પાસે બજારના દરેક પાસાનું નોલેજ હોવું જોઈએ અથવા તો એવા કોઈ નિષ્ણાતની સલાહ મુજબ તમે રોકાણ કરી શકો છો. જોક તમારી પાસે બંનેમાંથી કંઈ જ નહો યો તો તમે એવા શેર્સ પર દાવ રમી શકો છો જેમાં મોટા મોટા મ્ચુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજર્સ … Read more

લેમનગ્રાસમાંથી નીકળવાવાળા તેલની બજારમાં ભારે માંગ છે.

નવી દિલ્હીઃ જો તમે પણ ઓછા રૂપિયા લગાવીને બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. તમે ઓછા રોકાણ દ્વારા આ બિઝનેસ શરૂ કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ લેમન ગ્રાસની ખેતી વિશે. આ ખેતીથી મોટી કમાણી કરી શકાય … Read more

દેશના જીડીપી અંગે પોતાના અંદાજમાં રિઝર્વ બેન્ક ઘટાડો કરે તેવી ધારણા

- ઊભરી રહેલા વૈશ્વિક મંદ વાતાવરણની ભારતના અર્થતંત્ર પર અસર મુંબઈ : વૈશ્વિક આર્થિક મંદીને કારણે ભારત ખાતેથી નિકાસ પર તેની જોવાઈ રહેલી અસરને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કદાચ ઘટાડો કરે તેવી શકયતા જોવાઈ રહી છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠક … Read more

નવા સપ્તાહમાં સેન્સેક્સ 61888 તૂટતાં 61111 જોવાશે

મુંબઈ : વૈશ્વિક મોરચે ફુગાવો અંકુશમાં આવતાં હવે અમેરિકા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગત સપ્તાહના અંતે વ્યાજ દરમાં તીવ્ર વધારો નહીં કરવાનો અને અડધા ટકા સુધી વધારો કરવાનો સંકેત આપતાં અને બીજી તરફ ચાઈનામાં કોવિડ કેસો વધ્યા છતાં લોકોના વિરોધના પરિણામે લોકડાઉનના અંકુશો હળવા કરતાં રાહતે વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી આવી છે. જ્યારે ભારતીય શેર … Read more

સાનુકૂળ સ્થિતિને પરિણામે એકંદર રવી વાવેતર છ ટકા જેટલું ઊંચુ રહ્યું

- ઘઉંં, સરસવ સહિતના રવી પાકની વાવણી માટે સ્થિતિ સાનુકૂળ મુંબઈ : દેશમાં ઓકટોબરથી શરૂ થયેલી રવી વાવણીની કામગીરીમાં અત્યારસુધી ૪૫૦.૬૧ લાખ હેકટર વિસ્તાર પર વાવેતર પૂરું થયું છે, જે ગયા વર્ષના આ ગાળામાં ૪૨૩.૫૨ લાખ હેકટર રહ્યું હતું. આમ વર્તમાન વર્ષનું રવી વાવેતર બીજી ડિસેમ્બર સુધીમાં ૬.૪૦ ટકા વધુ જોવા મળી રહ્યું હોવાનું કૃષિ … Read more

ઓક્ટોબર-નવેમ્બરમાં ખાંડ ઉત્પાદન સામાન્ય વધીને 47.9 લાખ ટન

- કાર્યરત સુગર ફેક્ટરીઓની સંખ્યા પણ અગાઉના ૪૩૪થી વધીને ૪૧૬ થઈ મુંબઈ : ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના તાજેતરના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર-નવેમ્બરમાં દેશમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય વધારા સાથે ૪૭.૯ લાખ ટન રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ઈસમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્તમાન માર્કેટિંગ વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૦ … Read more

વિદેશી હૂડિયામણ 2.9 અબજ ડોલર વધીને 550.14 બિલિયન ડોલર

- ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૭૩ મિલિયન ડોલર ઘટયું મુંબઈ : ૨૫ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન દેશના વિદેશી હુંડિયામણના ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં વધારો થયો છે. સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર ૨.૯ બિલિયન ડોલર વધીને ૫૫૦.૧૪ બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. આરબીઆઇના ડેટા અનુાર ૧૮ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૨.૫૪ બિલિયન … Read more