દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બે નવા ખેલાડીઓને ટીમમાં મળ્યુ સ્થાન
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ અગાઉ આ શ્રેણી અનેક રીતે મહત્વની છે. દક્ષિણ આફ્રિકા સામે હાલ ટી-20 શ્રેણી ચાલી રહી છે. હવે ભારત વન-ડે શ્રેણી રમશે. India’s squad for ODI series against South Africa announced. Shikhar Dhawan named captain, Shreyas Iyer … Read more