Fans Fight During Ind vs SA 1st t201 video Viral

નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીનો (India vs South Africa T20 Series)પ્રથમ મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં કેટલાક દર્શકો મારપીટના કારણે ચર્ચામાં આવ્યા હતા. દિલ્હીમાં રમાયેલી આ મેચ (IND vs SA)દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમના East Stand માં બેઠેલા કેટલાક દર્શકો એકબીજા સાથે મારામારી પર ઉતરી … Read more

Cricketers Married Cousin Sisters – આ 5 ક્રિકેટર્સે પોતાની પિતરાઇ બહેન સાથે કર્યા છે લગ્ન News18 Gujarati

શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદીએ પોતાના મામાની દીકરી સાથે લગ્ન કર્યા છે. શાહિદ આફ્રિદીએ 20 વર્ષની ઉંમરે પોતાના મામાની દીકરી નાદિયા સાથે લગ્ન કરી લીધા હતા. શાહિદ અને નાદિયાને અક્સા, અંશા, અજવા, અસ્મારા અને અરવા નામની 5 દીકરીઓ છે. Source link

India vs South Africa 1st T20I 9th June Match preview

નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની ટી-20 શ્રેણી (INd vs SA T20 Series) 9 જૂનથી શરૂ થશે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને કેએલ રાહુલ ટીમની આગેવાની (KL Rahul) સંભાળશે. વિરાટ … Read more

T-20 match between India and South Africa to be played in Rajkot find out ticket booking and date information

મુસ્તુફા લાકડાવાલા, રાજકોટ:કોરોનાની મહામારીને (Coronaepidemic) કારણે રાજકોટ (Rajkot) માં છેલ્લા અઢી વર્ષથીઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ(International Cricket Match) રમાતી નહોતી. પરંતુ હવે કોરોના હળવો પડતા આગામી 17 જૂને રાજકોટના જામનગર રોડ(Jamnagar Road) પર 17 કિમી દૂક ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં(Saurashtra Cricket Association Stadium) ભારત અને દક્ષિણ આફ્રિકા(India-South Africa) વચ્ચે ટી-20 મેચ(T-20 match) રમાશે. આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન … Read more

VIDEO: કૃષ્ણા પાંડેએ એક ઓવરમાં ફટકારી 6 સિક્સર, 436ની સ્ટ્રાઇક રેટથી આક્રમક બેટિંગ કરી

નવી દિલ્હી : 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે યુવરાજ સિંહે ફટકારેલી 6 સિક્સરો (6 sixes in an over)ભાગ્યે જ કોઇ ક્રિકેટપ્રેમી ભૂલ્યા હશે. ક્રિકેટ જગતમાં આવી સિદ્ધિ ક્યારેક જ જોવા મળે છે. હવે ફરી એક વખત યુવા ભારતીય ખેલાડીએ આવી સિદ્ધિ મેળવી છે. કૃષ્ણા પાંડે (krishna pandey)નામના ખેલાડીએ પુંડુચેરી ટી-10 ટૂર્નામેન્ટમાં (pondicherry t10 league)આ … Read more

India vs South Africa T20I series, Hardik Pandya batting order

નવી દિલ્હી : હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) આઈપીએલ-2022માં (IPL-2022)બેટિંગથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધારે રન બનાવ્યા હતા. જોકે તેણે પોતાની રમતમાં ફેરફાર કર્યો છે. પહેલા તે નીચેના ક્રમે ઉતરતો હતો અને ફિનિશર તરીકે ઝડપથી રન બનાવતો હતો. જોકે ટી-20 લીગની 15મી સિઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી નંબર-4 અને નંબર-5 પર … Read more

The Saurashtra Premier League T20 tournament in Rajkot started from today

મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન(Saurashtra Cricket Association)દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયરલીગ (Saurashtra Premier League) નો આજ સાંજથી પ્રારંભ થઇ રહ્યો છે. આ રંગારંગ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન Khanderi Stadiumખંઢેરીસ્ટેડિયમખાતે રમાશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે મીડિયા સાથે ટૂર્નામેન્ટ વિશે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના યુવાનો ક્રિકેટ રમતા નેશનલ ટીવી પર દેખાય … Read more

Deepak Chahar jaya bharadwaj Wedding Photos

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહર બુધવારે લગ્નના બંધનમાં (Deepak Chahar Wedding)બંધાઇ ગયો છે. દીપકે જયા ભારદ્વાજ (jaya bharadwaj)સાથે આગ્રા શહેરમાં સાત ફેરા લીધા હતા. તેના પિતરાઇ ભાઇએ એક સુંદર તસવીર શેર કરી છે જે દીપક (Deepak Chahar)અને જયાના લગ્નની છે. (Instagram) Source link

team india busy in next 6 month here are full schedule

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની સમાપ્તિ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નું સમગ્ર ધ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમવા પર છે. ટીમ ઈન્ડિયાનો આગામી છ મહિનાનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ (International Program) અંત્યત વ્યસ્ત છે. જેની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામે દ્વિપક્ષીય સીરિઝ સાથે થાય છે. આગામી છ મહિનામાં ભારતીય ટીમ એશિયા … Read more

Gujarat Titans grand road show in Ahmedabad

અમદાવાદ : IPL 2022ની સિઝનમાં  (IPL-2022)ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. પોતાના હોમગ્રાઉન્ડમાં ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતની ટીમે શાનદાર રમત બતાવી છે. આ જીતની ઉજવણી ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના પ્રશંસકો વચ્ચે કરશે. ગુજરાત ટાઇટન્સ ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો (Gujarat … Read more