Five kidnappers arrested from saputara
નિશાંત મહાકાળ, વઘઈઃ સાપુતારામાંથી એક કરોડ રૂપિયાની ખંડણી માટે નાસિકના બે શખ્સનું અપહરણ કરનારા પાંચ આરોપીઓ ઝડપાયા છે. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસની બે ટીમે પાંચ મરાઠી આરોપીઓની હથિયારો સાથે ધરપકડ કરી છે. સાપુતારા ચેકપોસ્ટ પર વાહનોના સઘન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રથી સાપુતારા તરફ એક કાર આવી રહી હતી. ત્યારે પોલીસે હાથ કરી તેનો ઊભી રાખવા જણાવ્યું … Read more