Exclusive: પીએફઆઈની ખતરનાક રણનીતિ, દેશને બરબાદ કરવા આ પ્લાન બનાવ્યો હતો



Popular Front of India: વિવાદિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા દેશને બહુ મોટો આઘાત પહોંચાડવાની રણનીતિ પર કામ કરી રહ્યુ હતુ. તેમાં દેશને નુકસાન પહોંચાડવા માટે ચોંકવનારી 4 સ્તરીય રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેની રણનીતિમાં રાજનીતિ સાથે સાથે ન્યાયાતંત્ર અને સેના પણ નિશાને હતી. તેમાં દરેક જગ્યાએ વફાદાર લોકોને ઘુસાડીને દેશને નુકસાન પહોંચાડવાનું હતું.



Source link

Leave a Comment