Gujarat Election 2022 Phase 1 Voting News Live Update offbeat incidents
Gujarat Election voting: આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં મતદાનના અનોખા ઉદાહરણ સામે આવ્યા છે. શોભાવડલા લશ્કર ગામના કડવીબેન ચોટલીયા નામના 101 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. આ ઉપરાંત યુવતીએ પોતાના લગ્નના દિવસે મતદાન કર્યું છે. તે લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી હતી. … Read more