પાટનગરમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો
વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ તુટી પડતાં શહેરના મોટાભાગના માર્ગો પાણીમાં ગરકાવ થયાં ૨૪ કલાક દરમિયાન જિલ્લાના ગાંધીનગરમાં બે, દહેગામમાં પોણા બે, અને કલોલ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડયો ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં મેઘમહેર યથાવત રહેવા પામી હોય એ પ્રકારે છેલ્લા ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પાટનગરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા … Read more