આજે 15 કેન્દ્રીય નેતા, 12 રાજ્યના નેતા સભાઓ ગજવશે. આજે 27 નેતાઓ પ્રચાર કરતાં જોવા મળશે, જ્યારે કાલથી 2 દિવસ PM મોદી પ્રચાર કરશે. સાથે જ અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ જોડાશે. CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે.
93 બેઠકો માટે એક દિવસમાં ભાજપની 75 સભા
- 15 કેન્દ્રિય, 12 રાજ્યના નેતાઓ સભાઓ કરશે
- જે.પી.નડ્ડા: શહેરા, સિદ્ધપુર, નિકોલ, ચાણસ્મમાં સભા
- અમિત શાહ: ખંભાત, થરાદ, ડીસા, સાબરમતી
- મનસુખ માંડવિયા: દસક્રોઈ, વટવામાં સભા
- દેવેન્દ્ર ફડણવીસ: બાયડ, પ્રાંતિજ, મણિનગર
- મનોજ તિવારી: ડભોઈ, બાપુનગર, જમાલપુર
- રવિ કિશન: ભિલોડા, લુણાવાડામાં સભા
- અર્જુન મેઘવાલ: બોરસદ, દાણીલીમડામાં સભા
- નીતિન ગડકરી: નડિયાદમાં જાહેર સભા ગજવશે
- CM ભૂપેન્દ્ર પટેલ: મોરવાહડફ, સંતરામપુર
- CM ભૂપેન્દ્ર પટેલ:ખેડબ્રહ્મા, ઈડરમાં સભા
- પુરુશોત્તમ રૂપાલા: છોટાઉદેપુર, હિંમતનગર
- પુરુશોત્તમ રૂપાલા: ધોળકા, ઠક્કરબાપાનગર
- નીતિન પટેલ:કલોલ, માણસા, અમરાઈવાડી
- વિનોદ તાવડે 4, કૈલાશ ચૌધરી 2 સભા યોજશે
- વિનોદ સોનકર વડોદરામાં સભા યોજશે
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો તમે જોયો કે નહીં? થઇ રહ્યો છે વાયરલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસ ગુજરાત પ્રવાસ
23 નવેમ્બર
- બપોરે 12.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે
- અમદાવાદ એરપોર્ટથી મહેસાણા જશે
- બપોરે 1.00 વાગે મહેસાણાં સભા સંબોધશે.
- 1.55 વાગે મહેસાણાથી દાહોદ જશે
- બપોરે 3.30 વાગે દાહોદમાં સભા સંબોધશે
- સાંજે 5.30 વાગે વડોદરામાં સભા સંબોધશે
- સાંજે 7.30 વાગે ભાવનગરમાં સભા સંબોધશે
- રાત્રે 830 વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે
- રાત્રે 9.20 એ અમદાવાદ એરપોર્ટ પહોચશે,
- ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે.
24 નવેમ્બર
- સવારે 9.55 વાગે રાજભવનથી પાલનપુર જવા રવાના થશે
- સવારે 11.00 વાગે પાલનપુરમાં સભા સંબોધશે
- બપોરે 1.00 વાગે મોડાસામાં સભા સંબોધશે
- બપોરે 1.55 વાગે મોડાસાથી દહેગામ જવા રવાના થશે
- બપોરે 2.30 વાગે દહેગામમાં જાહેર સભાને સંબોધશે
- સાંજે 4.00 વાગે બાવળામાં સભાને સંબોધશે
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર