IND v SA: ભારત-દક્ષિણ આફ્રિકા લાઇવ મેચમાં બત્તી ગુલ, 10 મિનિટ રોકવી પડી મેચ



IND v SA: દક્ષિણ આફ્રિકાની ઈનિંગની ત્રીજી ઓવરમાં સ્ટેડિયમની એક ફ્લડ લાઇટ અચાનક જ બંધ થઇ ગઇ હતી. જે બાદ લગભગ 10 મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી.



Source link

Leave a Comment