ક્યાંક નહીં જોઇ હોય આવી અનોખી ગરબી, ખુદ દેવતાઓ રાસ રમવા આવે છે ધરતી પર

Jamnagar Garba : જામનગરમાં છેલ્લા 63 વર્ષથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘરોહર સમાન આ ગરબીની પરંપરા યથાવતરૂપે ચાલી રહી છે. શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા આયોજિત આ ગરબીની વિશેષતા એ છે કે, જામનગરના લીમડા લાઈન ખાતે દેવતાઓના વસ્ત્રો અને વેશ પરિધાન કરી યુવાનો આજે પણ નવરાત્રી દરમિયાન ગરબીમાં માતાજીની આરાધના કરે છે. Source link

જામનગર: મગફળીના ભુકામાંથી કરોડો રુપિયાની નકલી નોટો મળી આવી!

Jamnagar Crime: સુરત પોલીસનું જામનગરમાં સર્ચ ઓપરેશન, મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની નકલી નોટનો જથ્થો મળી આવ્યો Source link

જામનગરના વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો

Jamnagar: વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો છે, જામનગર LCBએ પરપ્રાંતીય ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે, જામનગરથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીર સુધી તપાસનો દોર ચાલ્યો હતો. Source link

જામનગરમાં આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રમાય છે રાસ, 71 વર્ષથી પરંપરા યથાવત

Jamnagar Navratri: જામનગરના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, 71 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે. Source link

જામનગરમાં પ્રથમ નોરતે જ નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચ્યા

Jamnagar News: જામનગરના લાખાણા લાખોટા તળાવમાં નર્મદાના નીર આવતા ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ દ્વારા નવા નિર્માણના વધામણા કરવામાં આવ્યા છે ત્યારે આવનારા સમયમાં નર્મદાના પાણીથી જામનગરનું હાર્દ સમુ લાખોટા તળાવની જળ સપાટી વધતા તળ સાજા થશે. Source link

Patel Raas Mandali from small village played garba in more than 30 countries jsv dr – News18 Gujarati

Sanjay Vaghela, Jamnagar: નવરાત્રીના તહેવારને લઈને યુવાધન ગરબા રમવા થનગની રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી ડીજે અને ટેપનાં ગીતો પર નવરાત્રીમાં ગરબા રમવામાં આવે છે. પરંતુ એક સમય હતો જયારે આપણી ભાતીગળ સંસ્કૃતી પ્રમાણે નવરાત્રીનાં તહેવારની ઉજવણી થતી હતી. ગામડામાં ચોરે પુરુષો પારંપરીક પોશાક પહેરીને માતાજીની આરાધના કરતા, આજે આ પ્રકારની નવરાત્રીની ઉજવણી વિસરાઈ ગઈ છે, … Read more

Five friends started Reading Clubs for People read Books in Jamnagar Jsv – News18 Gujarati

Sanjay Vaghela, Jamnagar: પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે, જે મનુષ્યની કલ્પનાને પ્રકાશિત કરે છે. પુસ્તકો જ્ઞાનથી ભરપૂર છે, તે તમને જીવનના પાઠ આપે છે, તે તમને મુશ્કેલીઓ, પ્રેમ, ડર અને દરેક નાની વસ્તુ જે જીવનનો એક ભાગ છે તે વિશે શીખવે છે. પુસ્તકોમાં આપણા ભૂતકાળ, સંસ્કૃતિ અને સંસ્કૃતિનું જ્ઞાન સમાયેલું છે. જો કે આજના ઈન્ટરનેટનાં … Read more

know information about Tubelight Garba jsv dr – News18 Gujarati

Sanjay Vaghela, Jamnagar: માતાજીની નવ દિવસ પુજા અર્ચના કરવાનો સમય એટલે નવરાત્રી. ગુજરાતમાં નવરાત્રી તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શરૂઆત થઇ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં શેરી ગરબા અને ગામડામાં જોવા મળતા અર્વાચીન ગરબા ખુજ આકર્ષણ જમાવે છે. તો કેટલાક સ્થળઓએ અનોખી રીતે નવરાત્રીનું … Read more

‘Road to School’ These youths are working to send begging children to school jsv dr – News18 Gujarati

Sanjay Vaghela, Jamnagar: દરેક દેશનાં ઉજ્વળ ભવિષ્યનો આધાર એ દેશના બાળકોના વિકાસ પર રહેલો છે. બાળકોને પાયાનું શિક્ષણ મળવાથી તે મોટા થઇને દેશનું નામ રોશન કરી શકે છે. જો કે આજે પણ કેટલાક બાળકો સ્કૂલ કોલેજથી દૂર જાહેરમાં ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા છે. તો કેટલાક બાળકો પરિવારની નબળી પરિસ્થિતિને કારણે શિક્ષણથી દૂર છે, જો કે આવા … Read more