Home Minister Harsh Sanghvi plays basketball, inaugurates sports complex in Jamnagar JSV – News18 Gujarati
Sanjay Vaghela, Jamnagar: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) જામનગરના પ્રવાસેઆવ્યા હતા. એક સ્પોર્ટ્સ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ બાસ્કેટ બોલમાં હાથ અજમાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર (Jamnagar) માં ક્રિકેટ બંગલો ખાતે રમત સંકુલ ખાતે રૂપિયા 5.61 કરોડના ખર્ચે નિર્મિત સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટ (Basketball court) નુ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. … Read more