malhar thakar mehsana garba - ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે પણ ખેલૈયાઓ વચ્ચે ગરબા રમ્યા – News18 Gujarati

મહેસાણા : કોરાના મહામારી બાદ ગુજરાતવાસીઓમાં નવલા નોરતાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. તેવામાં ફિલ્મી સ્ટાર્સ પણ નવરાત્રીમાં ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમવાની એકપણ તક જતી નથી કરતા. મહેસાણામાં શંકુઝ વોટર પાર્ક ખાતે આયોજિત ગરબામાં ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે હાજરી આપીને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા … Read more

Gujarat Election 2022: બેચરાજી વિધાનસભા બેઠક પર કેવો છે મતદારોનો મૂડ? જાણો રાજકીય વિવાદો અને જાતિગત સમીકરણો-What is the mood of the voters on the Becharaji assembly seat? Learn about political controversies and gender equations- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ગુજરાત વિધાનસભા ચૂંટણી, બેચરાજી વિધાનસભા બેઠક, બેચરાજીવિધાનસભા બેઠકના સમીકરણ, બેચરાજી બેઠક અને કોંગ્રેસ,બેચરાજી બેઠક અને ભાજપ, બેચરાજી વિધાનસભા બેઠકની વિશેષતા, બેચરાજી વિધાનસભા બેઠકના પ્રશ્નો, બેચરાજી બેઠક પર મતદારોના સમીકરણ

Gujarat Assembly election 2022 : મહેસાણાથી અંદાજે 35 કિલોમીટર દૂર આવેલ બહુચરાજી તાલુકામાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર સોલંકીકાળથી અહી અસ્તિત્વ ધરાવે છે. બેચરાજી એટલે ગુજરાતભરમાં ચૌલક્રિયા માટે જાણીતું અને ભક્તોના રુદિયામાં વસેલું મા બહુચરનું દિવ્ય એવું યાત્રાધામ કે જ્યાં બિરાજેલ માતા બહુચરના દર્શને લોકો દેશવિદેશથી દોડી આવે છે. આ એ મંદિર છે જ્યાં થર્ડ જેન્ડરના … Read more

Can the Congress win the BJP-dominated Unjha seat? Know what the situation – News18 Gujarati

Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીકમાં છે, ત્યારે ગુજરાતના રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લા (Mahesana district) પર સૌની નજર છે. આ વિસ્તારમાં હાલ તો ભાજપ (BJP)નો દબદબો છે અને આગામી ચૂંટણીમાં કંઈક નવાજૂની થાય તેવા એંધાણ છે. મહેસાણા હેઠળ આવેલી ઊંઝા વિધાનસભા બેઠક (Unjha Assembly Constituency) પર આગામી ચૂંટણીમાં સૌની … Read more

Gujarat Assembly Elections Result 2022 kheralu constituency results live update

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022): ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022) મહાજંગમાં ખેરાલુ બેઠકની (Kheralu Constituency) વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોરનો દબદબો છે. ઓબીસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠકની બીજી એક ખાસ બાબત એ પણ ઉડીને આંખે વળગે એવી છે કે આ બેઠક પર શંકરજી ઠાકોર (Shankarji Thakor) પરિવારે વર્ષો સુધી રાજ કર્યું … Read more

Mehsana girl killed in one sided love affair

મહેસાણા: સગીરાની હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. આ વખતે બનાવ મહેસાણા ખાતે બન્યો છે. જ્યાં એક યુવકે સગીરાની હત્યા કરી નાખી છે. આ બનાવ મહેસાણાના જોટાણા તાલુકાના એક ગામ ખાતે બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી યુવક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે મહેન્દ્ર રાવળ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં … Read more

Know who is BJP veteran leader Rishikesh Patel | Gujarat assembly elections 2022 | Rishikesh Patel history

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) જેમ જેમ નજીક આવી રહે છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. મહેસાણા જિલ્લામાં પણ ટોચના નેતાઓની મુલાકાતોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ પોતાના શક્તિશાળી નેતાઓને ચૂંટણી માટે આગળ કરી રહી છે. ભાજપે રણનીતિ ઘડી છે અને વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાં સતત ત્રણ ટર્મથી … Read more

Gujarat election 2022: શું 30 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી થઈ જશે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly Election 2022) ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનુ (BJP leader Nitin Patel) નામ યાદીમાં ચોક્કસથી આવે છે. ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં … Read more