Stock to Buy: શેરબજારમાં ધીરજ ધરે તે જંપે એટલે કે તગડી કમાણી કરી શકે. તેવું મોટાભાગના એક્સપર્ટ કહેતા આવ્યા છે. ઘણાં મ્યચ્યુઅલ ફંડ્સ મેનેજર્સ પણ આવા કેટલાક શેર્સને ઓળખીને તેમાં પોતાના ફંડનું લાબાંગાળા માટે રોકાણ કરતાં હોય છે. તમે આવા શેર્સ વિશે જાણીને લાંબાગાળે તગડું ફંડ તૈયાર કરી શકો છો.
Source link