MMS Scandals Bhojpuri Actress Trishakar Madhu Starts Shooting Film Jai Dev
ઇન્ટરટેન્ટમેન્ટ ડેસ્ક: ભોજપુરી અભિનેત્રી ત્રિશાકર મધુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણે રવિ યાદવ સાથે ભોજપુરી ફિલ્મ ‘જય દેવ’ સાઈન કરી છે, જેનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. કથિત MMS સ્કેન્ડલને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી અભિનેત્રીએ થોડા સમય માટે ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન, તેના ફેન્સ પણ તેને સ્ક્રીન પર ખૂબ જ … Read more