ખરાબ ATM માંથી આ વ્યક્તિએ 9 કરોડ રૂપિયા ઉઠાવીને ઐય્યાશીમાં ઉડાવી દીધા
બંધ ATMએ ઓસ્ટ્રેલિયાના ડેનની કિસ્મત ખોલી નાંખી હતી. કહાણી તે રાતની છે જ્યારે ડેન સેન્ડર્સ દારૂ પીને એટીએમ માટે પોતાના ઘરથી નીકળ્યો હતો. ડેન એટીએમમાં 10,000 રૂપિયા ઉપાડવા ગયો હતો. Source link