Navratri 2022: મા અંબાને કરવાં છે પ્રસન્ન તો નવરાત્રિમાં ઘરે લાવો આ 4 વસ્તુઓ



shardiya navratri 2022 date: શારદીય નવરાત્રિની શરૂઆત થવાની છે. એવમાં ભક્તજનોમાં અંબામાંને પ્રસન્ન કરવા માટે પૂજાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે જ્યોતિષ અનુસાર નવરાત્રિનાં પાવન પર્વ દરમિાયન આ વસ્તુઓ લાવવી શુભ માનવામાં આવે છે.



Source link

Leave a Comment