food from the food delivery app so be careful who has made shocking disclosure

દુનિયાભરમાં સ્થૂળતા (Obesity) ગંભીર સમસ્યા તરીકે સામે આવી રહી છે. સ્થૂળતાના કારણે અસંખ્ય લોકો ચિંતિત છે. વધુ ખતરનાક વાત એ છે કે, સ્થૂળતાનો ભોગ બનનારા મોટાભાગના બાળકો છે. શારીરિક શ્રમનો અભાવ, ખરાબ જીવનશૈલી અને જંકફૂડ (Junk food)ના ટ્રેન્ડથી સ્થૂળતાની સમસ્યામાં ઝડપથી વધારો થયો છે. બીજી તરફ કોવિડ પછી પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ છે. … Read more

MLA Jignesh Mewani and Reshma Patel court sentence

નવી દિલ્હીઃ ગુજરાતના વડગામના (Vadgam) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને (MLA Jignesh Mevani) કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા કોર્ટે (Mehsana court) ગુરુવારે મેવાણીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. આ સાથે મેવાણી પર એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી સહિત કુલ 12 લોકોને કોર્ટે સજા ફટકારી છે. પરવાનગી વિના રેલી યોજવા બદલ … Read more

drone delivery started take orders through the app and deliver the drone home

જો તમે આકાશમાં અથવા તમારી છત પર ડ્રોન (Drone) ઉડતું જુઓ છો, તો ગભરાશો નહીં. તેઓ કોઈ હુમલા કે કેમેરા વડે તમારી ગોપનીયતા કેપ્ચર કરવા આવ્યા નથી, પરંતુ તે ડ્રોન હવે તમારી સેવા (Now drone will also do food delivery)માં તૈનાત છે. તમને જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ (Drone Use) કરવામાં આવી રહ્યો … Read more

British Parliament sent a call to Elon Musk to ask how he will run the Twitter – News18 Gujarati

તાજેતરમાં જ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર ખરીદનાર ઈલોન મસ્કને (Elon Musk) બુધવારે બ્રિટિશ સંસદની સમિતિએ સમન્સ પાઠવ્યું છે. તેઓએ સંસદને જણાવવું પડશે કે તેઓ ટ્વિટર કેવી રીતે ચલાવશે અને તેઓ કયા ફેરફારો કરશે. સમિતિ યુકેમાં ઓનલાઈન સુરક્ષા અંગેના કાયદાના ડ્રાફ્ટનું મૂલ્યાંકન કરી રહી છે. સમિતિના જણાવ્યા અનુસાર, મસ્કે તમામ ટ્વિટર યુઝર્સને વેરિફિકેશન કરવાની … Read more

tattoo shop mascot chicken kidnapped and killed cop arrested in this case

આપણા દેશમાં તમે ક્યારેય પોલીસને ગાય કે ભેંસની આસપાસ પાપડ વણતા જોયા અને સાંભળ્યા હશે, પરંતુ વિશ્વાસ કરો વિદેશમાં પણ આવું થાય છે. અમેરિકા (America)ના મિસિસિપીમાં એક મરઘી (Chicken)ના કારણે પોલીસને લેવાના દેવા પડી ગયા હતી. વાસ્તવમાં કુકડો ટેટૂ પાર્લરમાંથી ગાયબ થઈ ગયો હતો અને 4 દિવસ પછી મૃત હાલત (Rooster Kidnapping and Murder)માં મળી … Read more

Surat Grishma Vekaria murder case court fenil Goyani hanging

સુરત: શહેરના (Surat) પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના (Grishma Vekaria murder case) કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને (Fennil Goyani) કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજા ફટકારી છે. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે … Read more

Surat Grishma Vekaria murder case court fenil Goyani hanging

સુરત: શહેરના (Surat) પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના (Grishma Vekaria murder case) કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને (Fennil Goyani) કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજા ફટકારી છે. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે … Read more

black mysterious cube emerged separating from sun nasa captured in live camera

અવકાશ (Space News) અનેક રહસ્યોથી ભરેલું છે. ઘણા પ્રકારની માહિતી હજુ પણ લોકોની નજરથી દૂર છે. અવારનવાર ઘણા પ્રકારના રહસ્યો, પછી તે એલિયન (Alien) વિશે હોય કે યુએફઓ વિશે, સામે આવતા રહે છે. તે જ સમયે, અચાનક કેટલીક એવી વસ્તુઓ કેદ થઈ જાય છે, જે ઘણા પ્રકારના રહસ્યોને જન્મ આપે છે. નાસા સહિત અન્ય ઘણી … Read more

રાજ્યમાં ટ્રિપલ તલાકમાં સજાનો પ્રથમ કિસ્સો: પત્નીને તલાક બોલી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા

Gujarat latest news: ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ઘરમાંથી પુત્રી સાથે પત્ની સહેનાજબાનુંને કાઢી મૂકી હતી Source link

ક્યારેક ગળે લગાવ્યા તો ક્યારેક ખભા પર હાથ મૂક્યો… જુઓ મોદી-મેક્રોન મીટિંગની તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તેમના ત્રણ દેશોના યુરોપીયન પ્રવાસના અંતિમ ચરણમાં બુધવારે પેરિસ પહોંચ્યા હતા. અહીં તેમનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. જુઓ મોદી-મેક્રોનની મુલાકાતની તસવીરો Source link