PICS: માતાની સાથે ઊઘાડા પગે લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ક્યારેય સત્તાવાર રીતે પોતાના સંબંધો જાહેર નથી કર્યા, તેમ છતાં તેમના બ્રેકઅપના સમાચાર આ વર્ષની શરૂઆતથી ચર્ચામાં હતા. જો કે, બાદમાં એક ઈન્ટરવ્યુમાં કિયારાએ આ વિશે વાત કરી હતી કે આવી અફવાઓને સંપૂર્ણપણે અવગણી શકતી નથી અને તેને ઈન્ડિયા ટૂડેને કહ્યું હતું, આનાથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, ખાસ કરીને જ્યારે તે … Read more