PM Modi Fan | નાની બાળકીએ PM ને કર્યા મંત્રમુગ્ધ-PM Modi Fan


ગુજરાતનાં રાજકારણમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો હતો. તેની બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નથી. સાથે તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કર્યો હતો. ત્યારે આ બાળકીને મળીને સુરેન્દ્રનગરમાં પીએમ મોદીનો બાળક પ્રેમ ફરીથી દેખાયો છે

Source link

Leave a Comment