PM Modi Birthday : પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષના થવા જઈ રહ્યા છે. તેમના જન્મદિવસના રોજ દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત ARDOR 2.1 રેસ્ટોરન્ટે આ કિંગ સાઈજની થાળી તૈયાર કરી છે, જેમાં 56 વિશેષ વ્યંજન હશે. આ થાળીમાં ગ્રાહક તેમની પસંદ અનુસાર શાકાહારી અને માંસાહારી ભોજનને પસંદ કરી શકશે.
Source link