Free physiotherapy camp will be held in Rajkot on September 8 rml dr – News18 Gujarati

Mustufa Lakdawala, Rajkot: 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે સ્કુલ ઓફ ફિઝીયોથેરાપી, આરકે યુનિવર્સીટી સંચાલિત આરકે ફિઝીયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન રીચર્સ સેન્ટર, મેઘાણી રંગભવન સામે, 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે તેમજફિઝીયોથેરાપી સેન્ટર, આરકે યુનિવર્સીટી, ત્રંબા ખાતે સાંધાનો વા (ઓસ્ટિયો આર્થરાઇટિસ) દર્દીઓના લાભાર્થે ફિઝીયોથેરાપી તપાસ તેમજ સારવાર અંગેના નિઃશુલ્ક … Read more

Another action by forest department against lion molester dr – News18 Gujarati

Abhishek Gondaliya, Amreli: ધારી ગીર પૂર્વ ડિવિઝન નીચેના ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાવરડી ગામે ત્રણ દિવસ પહેલા સિંહની પાછળ બાઈક દોડાવી 2 સિંહ પંજવણી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ખાંભા તુલસીશ્યામ વનવિભાગ દ્વારા સિંહની પજવણી કરનારા શખ્સની શોધખોળ હાથ ધરી હતી બાદ ખાંભા વનવિભાગ દ્વારા કલાકોમાં જ એક આરોપીની બાઈક સાથે … Read more

Chief Minister allocated grant of 28.83 crores for advanced development jap dr local18 – News18 Gujarati

Ashish Parmar, Junagadh: જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. હવે જૂનાગઢ તળાવોના વિકાસ માટે સરકાર કમર કસી રહ્યું છે. ગિરનારના પ્રવેશદ્વાર પાસેના વાઘેશ્વરી તળાવના બ્યુટીફિકેશન અને નવીનીકરણનું કામ અંદાજે 15 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેથી ગિરનાર- ભવનાથ માટે આવનારા યાત્રિકોને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. સહેલાણીઓમાં લોકપ્રિય એવા રળિયામણા વિલીંગ્ડન ડેમનું પણ અંદાજે … Read more

Anganwadi center was inaugurated at Mekhdi village in Junagadh jap dr – News18 Gujarati

Ashish Parmar, Junagadh: જૂનાગઢ જિલ્લામાં અનેક આરોગ્ય કેન્દ્ર આવેલા છે પરંતુ અમુક એવા વિસ્તારો પણ છે, કે જ્યાં દૂર દૂર સુધી આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ નથી. જેથી અનેક લોકોને દૂર સુધી ચાલીને જવું પડતું હોય છે અથવા તો બીજા તાલુકામાં સારવાર માટે જવું પડતું હોય છે. માંગરોળ તાલુકાનું મેખડી ગામ કે જ્યાં આંગણવાડીની સુવિધા શરૂ કરવામાં … Read more

Anganwadi center was inaugurated at Mekhdi village in Junagadh jap dr – News18 Gujarati

Ashish Parmar, Junagadh: જૂનાગઢ જિલ્લામાં અનેક આરોગ્ય કેન્દ્ર આવેલા છે પરંતુ અમુક એવા વિસ્તારો પણ છે, કે જ્યાં દૂર દૂર સુધી આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ નથી. જેથી અનેક લોકોને દૂર સુધી ચાલીને જવું પડતું હોય છે અથવા તો બીજા તાલુકામાં સારવાર માટે જવું પડતું હોય છે. માંગરોળ તાલુકાનું મેખડી ગામ કે જ્યાં આંગણવાડીની સુવિધા શરૂ કરવામાં … Read more

Pad Women of mundra bring mentrual awareness among rural women of kutch kdg DR – News18 Gujarati

Kutch: આજની 21મી સદીમાં પણ મહિલાઓ માસિકધર્મ દરમિયાન સેનેટરી નેપકિન કે મેન્સ્ટ્રુઅલ કપના બદલે ઘરેલુ કાપડનો ઉપયોગ કરી રહી છે. જેને લીધે ગ્રામીણ કક્ષાએ આરોગ્ય અંગે જાગૃતિના અભાવે મહિલાઓ જીવલેણ ચેપનો ભોગ બને છે. ત્યારે ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ આવે તેમજ તેઓને સસ્તા અને ઓર્ગેનિક સેનેટરી નેપકિન સરળતાથી મળી રહે તે માટે મુંદ્રાની “પેડ વુમન” એવી … Read more

Checks will be given financial assistance to 51 children who lost their parents in covid19 rml dr – News18 Gujarati

Mustufa Lakdawala, Rajkot: કોરોનાએ અનેક બાળકોને અનાથ કરી દીધા છે. કોઈએ માતા-પિતા, માતા કે કોઈએ પિતા ગુમાવ્યા છે. આથી તેમના સંતાનો નિરાધાર બન્યા છે. પરંતુ રાજકોટના શાપર-વેરાવળ એસોસિએશન આવા બાળકોની વહારે આવ્યું છે. આ એસોસિએશન દ્વારા રાજકોટના કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને આર્થિક સહાયરૂપે ચેક આપવામાં આવશે જે બાળાકોના ભવિષ્યમાં ઉપયોગી બનશે. આ ઘડીના સાક્ષી … Read more

Kutch artisans to be adopted by nabard to provide financial help and guidance kdg dr – News18 Gujarati

Kutch: કચ્છની હસ્તકલા વિશ્વવિખ્યાત બની છે. દેશ-વિદેશમાં વિવિધ હસ્તકલાની પ્રોડકટની ખૂબ માંગ છે. હસ્તકલા દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, વિદેશી હુંડીયામણ કમાવી આપે છે ત્યારે આગામી પેઢી પણ આ કલાવારસાને જાળવી રાખે તથા આ કલા થકી મહિલા પગભર બને તે માટે નિષ્ણાંત કારીગરો અન્ય યુવાનો તથા મહિલાઓને તાલીમબદ્ધ કરે તેવી અપીલ નાબાર્ડ દ્વારા ભુજ … Read more

Sarhad dairy increase milk buying rates for cattle herders by rs 20 kdg dr – News18 Gujarati

Kutch: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે તો બીજી તરફ જિલ્લાના માલધારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજારના ચાંદ્રાણી ખાતે નવા દૂધ ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે સરહદ ડેરી (Sarhad Dairy) દ્વારા દૂધના ખરીદ (Milk rate) ભાવોમાં પ્રતિ કિલો ફેટ … Read more

Primary school in Surat became modern determination of teacher SNJ dr – News18 Gujarati

Nidhi Jani, Surat: કોઈપણ વ્યક્તિ તેના જીવનકાળના સૌથી મહત્વના પાઠ શાળામાંથી જ શીખે છે. ત્યારે શાળામાં ભણાવતા શિક્ષકની જવાબદારી તેટલી જ બમણી થઇ જાય છે, કારણ કે તેમણે દેશના ભવિષ્યને તૈયાર કરવાના છે. દેશનું ભવિષ્ય જ્યાં વિદ્યા ગ્રહણ કરવા આવે છે તે જગ્યાએ પ્રાથમિક જરૂરિયાતો તો હોવી જ જોઈએ. સુરત જિલ્લાના કામરેજ (Kamrej) તાલુકાના નાનકડા … Read more