Rajkot : આવું રાવણદહન ક્યાં નહીં જોયું હોય, ગુજરાતના સૌથી મોટા રાવણ દહનની જુઓ અદભૂત તસવીરો


Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં વિહિપ-બજરંગ દળ અને દુર્ગાવાહિનીન સંયુક્ત ઉપક્રમે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રાવણ દહનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત લેસર શો દ્વારા રામાયણના પાત્રો જીવંત કરવામાં આવ્યા હતા. આ માટે પૂતળા બનાવવાનાં કારીગરોને આગ્રાથી ખાસ બોલાવવામાં આવ્યા હતા.Source link

Leave a Comment