સાડાસાતી અને ઢૈય્યાવાળા લોકોને પોતાની નોકરી અને ધન અર્જિત કરવામાં જો મુશ્કેલી આવી રહી છે તો શનિના ઉપાય કરવાથી ઘણો લાભ થાય છે.
આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ
શનિની પૂજા વિશે એક ખાસ વાત છે કે શનિની પૂજા સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ કરવામાં આવે છે. નોકરીમાં અથવા બિઝનેસમાં ધનને લગતી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે શનિને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે.
શનિદેવની કૃપા મેળવવા માટે ઘરની પશ્ચિમ દિશાને ખુલ્લી રાખવી જોઇએ. આ દિશાને ખુલ્લી અને સ્વચ્છ રાખવી શનિની કૃપા મેળવવા માટે જરૂરી હોય છે. આ ઉપરાંત શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઇએ.
આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય
જેમ કે તમે પણ જાણતા જ હશો કે શનિ કર્મફળદાતા છે અને કર્મ અનુસાર ફળ આપે છે. તેથી આર્થિક સ્થિતિ પણ તેના અનુસાર જ ચાલે છે. તેથી શનિને પ્રસન્ન કરવા માટે દરરોજ એક સારુ કાર્ય કરવુ જોઇએ. ઉદાહરણ તરીકે કોઇ ગરીબની મદદ કરવી શકો છો. આ ઉપરાંત તમે કોઇ બીમારને દવા પણ અપાવી શકો છો. જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજનનું દાન પણ કરી શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Shani dev, Shani Dosh, Shani gochar, Shani Grah Upay