આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. ઘણા લોકો જાહેરમાં આવી રીતે લિપલોક પર કટાક્ષ કરી રહ્યા છે. એક યુઝરે ટિકા કરતાં લખ્યું કે, આ કેવી હરકત છે. ઘરે કિસ ઓછી પડી, તો કેમેરા સામે શો ઓફ કરે છે. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, ઘરે જગ્યા ઓછી પડી? તો કેમેરાની સામે કરવી વધુ સારું લાગે છે?