Shubnam Gill revelation about Rishabh and Urvashi’s relationship


Fમુંબઈઃ રિષભ પંત-ઉર્વશી રૌતેલાનો સિક્રેટ લવ એપિસોડ (Urvashi Rautela- Rishabh Pant Secret Love) થોડા મહિનાઓ પહેલાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાસ્પદ (Urvashi-Pant Affair News) મુદ્દો હતો. જેમાં બંનેએ અલગ-અલગ પોસ્ટ્સ (Social Media Post) સાથે એકબીજા પર અટેક કર્યો હતો. બોલિવૂડ અભિનેત્રીએ “મિસ્ટર આરપી” (Mr.RP) વિશેના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરીને શરૂ કર્યું હતું અને તેના કારણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને અન્ય લોકો માટે આ સિક્રેટ ચર્ચાનું કારણ બન્યું હતું.

Mr.RPએ કર્યા 16-17 મિસ્ડ કોલ

ઓગસ્ટમાં ઉર્વશીએ બોલિવૂડ હંગામા સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “નવી દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન કોઇ મિ.આરપી તેને આતુરતાથી મળવા ઇચ્છતું હતું. તેણે 16-17 મિસ્ડ કોલ પણ કરી દીધા હતા.”આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુહુમાં ફ્લેટ ભાડે રાખ્યો, ભાડું અને ડિપોઝીટ જાણીને ઉડી જશે તમારા હોશ

પંતે આપી ઇન્ટરવ્યૂ અંગે પ્રતિક્રિયા

આ ઇન્ટરવ્યૂનો વાયરલ વિડીયો જોયા બાદ પંતે પ્રતિક્રિયા આપી હતી અને એક પોસ્ટમાં લખ્યું હતું કે, “કેટલું ફની છે કે અમુક લોકો ખોટી પોપ્યુલારીટી મેળવવા અને હેડલાઇનમાં છવાઇ જવા માટે ઇન્ટરવ્યૂમાં ખોટું બોલે છે. ઘણું દુ:ખદ છે કે અમુક લોકો ફેમ અને નેમના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે #merapichachorhoBehen #Jhuthkibhilimithotihai.” આ પોસ્ટ તેણે થોડા સમય બાદ ડિલીટ કરી દીધી હતી.

ઉર્વશીએ કહ્યું- છોટું ભૈયા બેટ-બોલ રમો

અભિનેત્રીએ પંતની આ પોસ્ટ અંગે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીએક્શન આપ્યું હતું. તેણે લખ્યું કે, “છોટું ભૈયાએ બેટ-બોલ રમવું જોઇએ. યંગ કિડો ડાર્લિંગ તારા માટે બદનામ થવા માટે હું કોઇ મુન્ની નથી. રક્ષાબંધન મુબારક હો. #RPChotuBhaiyya#Cougarhunter #donttakeadvantageofasilentgirl #love #UrvashiRautela #UR1”. જોકે, બાદમાં ઉર્વશીએ પણ આ સ્ટોરી ડિલીટ કરી દીધી હતી. પંતે એક વખત જણાવ્યું હતું કે, એવી વસ્તુઓ અંગે સ્ટ્રેસ ન લો, જેને તમે કંટ્રોલ કરી શકતા નથી.

આ પણ વાંચોઃ તાપસી પન્નુએ શેર કર્યુ ‘Blurr’નો ફર્સ્ટ લૂક, નાજુક હ્રદયવાળા ના જુએ આ વીડિયો

‘ઉર્વશી ઇચ્છે છે કોઇ તેને ટીઝ કરે’

ત્રણ મહિના પછી પંતના સાથી ખેલાડી ગિલે ચેટ શો ‘દિલ દિયાં ગલ્લા’માં સોનમ બાજવા સાથેની વાતચીત દરમિયાન પંત-ઉર્વશીની અફવા સાફ કરી દીધી હતી. ગિલને પૂછવામાં આવ્યું હતું કે ટીમના સભ્યોએ આ સ્ટોરી પર કેવી પ્રતિક્રિયા આપી છે અને ભારતના બેટ્સમેને જવાબ આપતા કહ્યું હતું કે, “રિષભ પંતની તરફથી કંઈ જ નથી. તે તેની પ્રવૃત્તિઓથી વિચલિત થતો નથી. ખરેખર, ઉર્વશી ઇચ્છે છે કે કોઈ તેને ટીઝ કરે.”

Published by:Hemal Vegda

First published:



Source link

Leave a Comment