Sunny Leone Photos: માલદીવ બીચ પર મોનોકિની પહેરી સની લિયોની કેમેરા સામે થઈ બોલ્ડ


સોશિયલ મીડિયા પર સની લિયોનીની આ લેટેસ્ટ તસવીર વાયરલ થઈ રહી છે. ફેન્સ સનીની આ મોનોકિની ફોટો પર ઘણી લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હિન્દી સિનેમા સિવાય તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. તે હવે ટૂંક સમયમાં ફિલ્મ ‘રંગીલા’થી મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ માટે તૈયાર છે. તે સિવાય એક્ટ્રેસને તમિલિ ફિલ્મ ‘વીરામાદેવી’, ‘શીરો’, ‘ઓહ માય ઘોસ્ટ’, કન્ન ફિલ્મ ‘ચેમ્પિયન’ અને હિન્દી ‘કોકાકોલા’, ‘હેલન’ અને ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’માં પણ જોવા મળશે.



Source link

Leave a Comment