Surat: ફોટોગ્રાફી ઓળખ અને પઝલ્સ દ્વારા બાળકોને વાઈલ્ડ લાઈફની સમજણ આપવાનો પ્રયાસ
Mehali tailor,Surat: સુરતમાં નેચર ક્લ્બ દ્વારા વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણી કરવામાં આવે છે. સુરતની શાળાઓમાં નેચર ક્લ્બના વોલીયન્ટર દ્વારા આ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે.બાળકોમાં વાઈલ્ડ લાઈફના પ્રાણીની સમજણ આવે તે હેતુસર આ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ફોટોગ્રાફી ઓળખ અને પઝલ્સ દ્વારા બાળકોને વાઈલ્ડ લાઈફની સમજણ આપવામાં આવશે. નેચર ક્લબ દ્વારા શાળામાં જઈ વાઈલ્ડ … Read more