'ટાઇપોસ્કવેટિંગ'થી કરવામાં આવતી છેતરપિંડીથી સાવધાન !
એક સમયે, મુંબઈનું ઉલ્હાસનગર ભલભલી જાણીતી બ્રાન્ડની બનાવટી પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે જાણીતું હતું. જ્યારે ભારતમાં ઇમ્પોર્ટેડ - મેઇડ ઇન યુએસએ પ્રોડક્ટ્સથી લોકો અંજાઈ જતા હતા ત્યારે ઉલ્હાસનગરમાં બનેલી પ્રોડક્ટ્સ પર મેઇડ બાય યુએસએ ટેગ લગાવવામાં આવતું, જેમાં યુએસએનો અર્થ ઉલ્હાસનગર સોશિયલ એસોસિએશન જેવો કંઈક થતો હોય! હવે તો જમાનો બદલાઈ ગયો છે, પણ ભળતા … Read more