forest workers on strike came to save the lion who was drowning in the well aag dr – News18 Gujarati
Abhishek Gondaliya, Amreli: ધારી ગીર પૂર્વેના જસાધાર રેન્જના ખિલાવડ ગામ પાસે આવેલા વાડી વિસ્તારની અંદર સિંહ કુવામાં પડતા સિંહનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ વન વિભાગના વનકર્મીઓ હડતાલ ઉપર છે, છતાં એક સિંહનો જીવ બચાવવા માટે તમામ હડતાલને સાઈડ પર કરી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એનિમલ ડોક્ટર્સની ટીમ તેમજ ટ્રેકર સહિતના … Read more