13 year old Dhruv Patel will represent India in Italy,in WORLD KICKBOXING CHAMPIONSHIP.akv – News18 Gujarati

Akshay kadam, Valsad: વર્લ્ડ કિક્બોક્ષિન્ગ ચમ્પિઓન્શિપમાં વલસાડ ખાતે ચાલતી એક્સટ્રિમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડેમીનો ધ્રુવ પટેલ ભારત તરફથી કિક્બોસિંગરમતમાં ઇટલી ખાતે યોજાનારી WORLD KICKBOXING CHAMPIONSHIPમાં ભાગ લેશે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ગુંદલાવખાતે રહેતા ધ્રુવ પટેલ છેલ્લા 6વર્ષની ઉંમરથી પ્રેકટીસ કરી રહ્યો છે અને ધ્રુવ પટેલ માત્ર 6 વર્ષમાં કીક બોક્સિંગ અને મિકશ માર્શલ … Read more

M.Phil female teacher left her job and became a bank friend through Sakhi Mandal.AKV – News18 Gujarati

Akshay kadam, Valsad: ગામડાની એક મહિલા આખી બેંકિગ સિસ્ટમ ચલાવે છે, રોજના રૂ. 6 લાખ અને મહિને રૂપિયા દોઢ કરોડથી વધુના નાણાકીય વ્યવહાર કરે છે. આ વાત સાંભળીને નવાઈ લાગે છે પણ ગુજરાત સરકારના સખી મંડળની પહેલે ખરેખર મહિલા સશક્તિકરણનો મજબૂત પાયો નાંખી મહિલાઓ ને ભરપૂર આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બનાવી છે. એમ.ફીલની ઉચ્ચ કક્ષાની ડિગ્રી … Read more

A leopard was caught on camera walking on the road near Nani Chanwai village in Valsad

ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના નાની ચણવાઈ ગામ નજીક એક દિપડો રસ્તા પર લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. નાની ચણવાઈના માર્ગ પર રાત્રે પસાર થતા એક વાહનચાલકને અચાનક જ રસ્તા પર દિપડો દેખાયો હતો. આથી થોડા સમય સુધી વાહનચાલક હેબતાઈ ગયો હતો. જોકે, ત્યાર બાદ તેણે રસ્તા પર આરામથી લટાર મારતા દિપડાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો … Read more

Special drive of police to catch drunkards in Navratri, flutter among enthusiasts

ભરતસિંહ વાઢેર, વલસાડ: અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આવા પવિત્ર દિવસોમાં પણ કેટલાક લોકો નશાની હાલતમાં ગરબા આયોજન સ્થળો પર જાય છે. આથી આવા શોખિનોને સબક શિખવવા વલસાડ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. મોડી રાત્રે વલસાડ સીટી પોલીસે નવરાત્રીના ગરબાના આયોજનના સ્થળ નજીક અચાનક જ ચેકિંગ હાથ ધર્યું હતું. વાહન ચેકિંગ અને રસ્તેથી પસાર થતાં … Read more

Late at night, a huge panther was spotted strolling along the road

વલસાડ: તાલુકાના નાની ચણવાઈ ગામમાં ગતરોજ મોડી રાત્રે એક કદાવર દીપડો રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો. ચણવાઈ ગામે દેખાયલા દેખાયેલા દીપડોનું એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં વીડિયા શુટિંગ કર્યું હતુ. જ્યારે ચણવાઈ ગામમાંથી પસાપ થતા એક વાહન ચાલકે આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ વાઈરલ કર્યો હતો. વીડિયો વાઈરલ થતા વલસાડ તાલુકાના લોકોમાં ભારે … Read more

A rare fish named mouth catfish was found in Auranga river of Valsad

ટેક્નોલોજીની આ દુનિયામાં માનવી હજુ સુધી દરિયાના ઘણા એવા રહસ્યો છે જે જાણી શક્યો નથી અને અવારનવાર દરિયામાંથી દૂર્લભ જીવો અને માછલીઓ મળી આવે છે ત્યારે વલસાડમાં એક અતિ દૂર્લભ માછલી મળી આવી છે. જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી છે. જેને જોતા જ લોકોમાં કુતૂહલ જોવા મળી રહી છે. અમેરિકાની એમેઝોન … Read more

વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવી અતિદુલર્ભ ગણાતી માછલી

Rare Fish Found In India: વલસાડમાંથી અતિદુર્લભ ગણાતી સકરમાઉથ કેટફીસ નામની માછલી મળી આવી, મુખ્યત્વે એમોઝોન નદીમાં જોવા મળે છે સકરમાઉથ કેટફીસ. આ માછલી ભારતમાં જોવા મળતા વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી. Source link

Shocking revelations in singer Vaishali Balsara’s murder case, expensive tattoos bought with the money of the assignee

ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યા કેસમાં આખરે પોલીસે આખરી આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. વૈશાલીનું મફલરથી ગળું દબાવી હત્યા નીપજાવાનાર મુખ્ય આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પિન્નીને પંજાબથી ધબોચી લીધો છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા નાણાનો ઉપયોગ આરોપીઓ લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવવા અને મોજશોખ પાછળ ખર્ચતા હોવાનું બહાર આવ્યું … Read more

The principal of Shantaba Vidyalaya at Utdi in Valsad,adopts around 500 school girls every year.AKV – News18 Gujarati

Akshay Kadam, Valsad: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રીજાતી જન્મદરમાં વધારો કરવા, દીકરીઓને માધ્યમિક શિક્ષણમાં પ્રમાણ વધારવા તેમજ દીકરીઓને સુરક્ષા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના કાર્યરત છે અને જે અંતર્ગત ઘણા એવા કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વલસાડ ના ઉટડી ખાતે શાંતાબા વિદ્યાલય માં આચાર્ય તરીકેની ફરજ બજાવતા … Read more

Due to rains in Valsad district, the farmers who are harvesting green vegetables have big loss.akv – News18 Gujarati

Akshay Kadam, Valsad: ભારત દુનિયામાં ફળો અને શાકભાજી ઉત્પાદનમાં ચાઈના પછી બીજા ક્રમે આવે છે. સાથોસાથ ઉતાર્યા પછીનો બગાડ પણ ઘણો મોટો ૩૦ ટકા જેટલો છે. ફળો અને શાકભાજી એક્મ દીઠ વધારે ઉત્પાદન ,વધારે આવક અને વધારે કેલેરી શક્તિ આપવા જાણીતા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે લીલા શાકભાજીનો પાક લેતા ખેડૂતો … Read more