WHO મહામારીને જન્મ આપી શકે તેવા વાયરસની ઓળખમાં લાગ્યું



વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)એ કહ્યું કે તે પ્રાથમિક સ્તર પર રોગ ફેલાવનારા એવા જીવાણુ, વાયરસ કે અન્ય સુક્ષ્મજીવોના એક લિસ્ટને અપડેટ કરી રહ્યું છે. જે ભવિષ્યમાં પ્રકોપ કે મહામારીનું કારણ બની શકે. આ વાયરસને કોઈ પણ મહામારી ઉત્પન્ન થવાની સ્થિતિમાં એક ઉપાય તરીકે વોચ હેઠળ રાખવામાં આવ્યા છે.



Source link

Leave a Comment