રિષભ પંતે ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈશા નેગી સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી. ઋષભ પંતે જાન્યુઆરી 2019માં સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. જાન્યુઆરી 2019 માં રિષભ પંતે તેમના સંબંધોની જાહેરાત કરતી વખતે ઇશા નેગી સાથેની રોમેન્ટિક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, તે હંમેશા ઈશાને ખુશ કરવા માંગે છે, કારણ કે તે તેની ખુશીનું કારણ છે. (Rishabh Pant/Instagram)