Gujarat Assembly Election: ગુજરાતમાં આગામી 1લી અને 5મી તારીખે વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી મે, 1960ના દિવસે બૃહદ મુંબઈમાંથી અલગ ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 1962માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જોઈએ કેટલીક દુર્લભ તસવીરો…
Source link