ગોધરાની આ કોલેજમાં PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ,વિવિધ રંગોળી બનાવાઈ



નરેન્દ્ર મોદી રંગોળી સ્પર્ધા - 2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી સ્પર્ધાના મુખ્ય વિષયોની પસંદગી ભારત દેશને મળેલ નોંધપાત્ર સિદ્ધિઓ જેવી કે CAA, વેક્સિનેશન, સર્જીકલ સ્ટ્રાઈક, જેવા વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.



Source link

Leave a Comment