જાપાનમાં ઉડવા વાળી બાઈક લોન્ચ થઈ, 100 કિમીકલાકની ઝડપ



Flying Bike: જાપાનની સ્ટાર્ટઅપ કંપની AERWINS Technologies એ આ બાઈકને બનાવી છે. 15 સપ્ટેમ્બરે ડેટ્રોઈટ ઓટો શોમાં આ બાઈકને લોન્ચ કરવામાં આવી છે. જાપાનમાં આ બાઈકનું વેચાણ પણ શરૂ થઈ ગયુ છે.



Source link

Leave a Comment