જ્ઞાનવાપી પર ટિપ્પણી કરવા પર બીજેપી નેતાને મળી ધમકી, પત્રમાં કહેવામાં આવ્યું તમારા 56 ટુક



રાજસ્થાનના અલવરના ભાજપ નેતા ચારુલ અગ્રવાલને જ્ઞાનવાપી મસ્જિદને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાનું ભારે પડ્યું છે. ચારુલને તેમની સોસાયટીની લિફ્ટની પાસેથી ધમકી ભર્યો એક પત્ર મળ્યો છે. તેમાં ધમકી આપનારનું માથું કાપી નાંખવાની અને 56 ટુકડા કરવાની ધમકી આપવામાં આવી છે. આ અંગેની માહિતી ચારુલે પોલીસને આપી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.



Source link

Leave a Comment