પંચતત્વમાં વિલીન થયા રાજૂ શ્રીવાસ્તવ, દીકરા આયુષ્માને આપી મુખાગ્નિ



Comedian Raju Srivastava Funeral Live News Updates in Gujarati: પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવનો પાર્થિવ શરીર આજે દિલ્હીનાં નિગમ બોધ ઘાટ પર પંચતત્વમાં વિલીન થઇ ગયો છે. અને દીકરા આયુષઅમાને રાજૂ શ્રીવાસ્તવને મુખઆગ્નિ આપી છે. સ્ટેન્ડ અપ કોમેડી કિંગ માનવામાં આવતાં રાજૂ શ્રીવાસ્તવને પરિવાર અને મિત્રોએ ભીની આંખે વિદાય આપી દીધી.



Source link

Leave a Comment