પલક તિવારી ઘણા ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગઈ છે. તે મોટાભાગે એક્ટ્રેસિસની જેમ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેણે હવે સફેદ બ્રાલેટ અને પેન્ટમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જે નેટિઝન્સને ઘણી પસંદ આવી રહી છે.