પ્યાર હમારા અમર રહેગા! યુવકે પ્રેમિકાની ડેડબાડી સાથે લગ્ન કર્યા, સેંથામાં સિંદુર પણ ભર્યું



સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતાં રહે છે. હાલમાં જ એક ભાવૂક કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ પોતાની મૃત ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.



Source link

Leave a Comment