બંધારણ સભાનું છેલ્લું ભાષણ કે જેમાં આપવામાં આવી ત્રણ ચેતવણી, આજે પણ કેમ લાગું પડે છે?



Constitution Day: 25 નવેમ્બર, 1949 ના રોજ, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે અરાજકતા છોડવાની, હીરોની પૂજા ટાળવાની અને માત્ર રાજકીય લોકશાહીને બદલે સામાજિક લોકશાહી તરફ કામ કરવાની વાત કરી હતી. ‘News18 Gujarati’ તેમના ભાષણના કેટલાક અંશો રજૂ કરી રહ્યું છે…



Source link

Leave a Comment