મોસ્ટ વોન્ટેડ ખાલીસ્તાની આતંકવાદી કુલવિંદરજીત સિંહ દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો



NIAએ દિલ્હી એરપોર્ટ પરથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી કુલવિંદરજીત સિંહની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે તેના પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF) જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કુલવિંદરજીત સિંહ ઉર્ફે ‘ખાનપુરિયા’ ઘણા સમયથી વોન્ટેડ હતા.



Source link

Leave a Comment