લગ્ન બાદ નવવધુનું આ રીતે કરવું ગૃહુપ્રવેશ, ઘરમાં રહેશે સમૃદ્ધ



લગ્ન બાદ પતિ પોતાની પત્નીને તેણીના પિયરથી પોતાના ઘરે લઈને આવે છે. સાસરીમાં દુલ્હનનો ગૃહપ્રપવેશ ધૂમધામ અને શુભ મુહૂર્તે કરવામાં આવે છે. કારણકે નવવધુમનું ગૃહપ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે.



Source link

Leave a Comment