PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બીજા દિવસે પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે સવારે સોમનાથ દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વેરાવળ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતુ.
Source link