શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે ઇનટુ ધ વાઈલ્ડ થીમ અંતર્ગત પ્રાર્થી શાહે ક્લિક કરેલા 27 ફોટો એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જેને શહેરીજનો 18 તારીખ સુધી સવારના 11 થી રાત્રિના 8 કલાક દરમિયાન નિહાળી શકશે.
Source link