વરુણના ઘરે ગુંજશે કિલકારી? એક્ટરે પત્નીની પ્રેગ્નેન્સી અંગે કર્યો ખુલાસો



Natasha Dalal Pregnancy: વરુણ ધવનની પત્ની નતાશા દલાલ પ્રેગ્નેન્ટ છે તેવી ચર્ચા ચાલી રહી છે. તે વાત પર હાલ વરુણે ખુલાસો કર્યો છે. વરુણે તેમના પેરેન્ટ્સ હોવાની વાત પર કરી આ વાત.



Source link

Leave a Comment