શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી



દેશમાં શ્રદ્ધા હત્યાકાંડે ખળભળાટ મચાવ્યાં બાદ વધુ એક કરપીણ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય નૌકાદળના નિવૃત્ત બિન-કમિશન્ડ અધિકારીની હત્યા કરાઈ છે. મૃતકની પત્ની અને પુત્રએ લાશને કાપીને તેને સગેવગે કરવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.



Source link

Leave a Comment