અમદાવાદમાં મમતા ભૂલાઇ? ત્યજી દીધેલું વધુ એક નવજાત શિશુ મળી આવ્યું



વટવા વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હસનભાઈ મન્સૂરી સવારે પુનિત નગર સામે બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોવાથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર આવ્યા હતા.



Source link

Leave a Comment